ચીખલી: ચીખલી ના ગરબા આયોજકો સાથે ચીખલી પોલીસ મથકે બેઠક યોજાઈ
ચીખલી પોલીસ મથકે સોમવારે સાંજે ગામે ગામના જાહેર ગરબા અને બે કોમર્શિયલ આયોજકો સાથે બેઠક યોજી હતી જેમાં ખેલૈયા ની સુરક્ષા માટે સિક્યુરિટી ફર્સ્ટોનો મંત્ર આપ્યો હતો ગરબા ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરા લાઈટ જનરેટર મેડિકલ ટીમ એન્ટ્રી એક્ઝિટ વાયરીંગ જેવા પાસાઓ સાથે કાયદો વ્યવસ્થા જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.