ધાનેરા: ધાનેરામાં જમીનમાં પૂરતો ભેજ હોવાથી રાયડા, ઘઉંના વાવેતરને પ્રથમ પ્રાથમિકતા
બનાસકાંઠામાં રાયડાનું સૌથી વધુ 64,156 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે ,ધાનેરામાં 16088 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.રવિ પાકના વાવેતરમાં અને ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.