ઊંઝા: એશિયાનો સૌથી મોટા APMCના મુહૂર્તના સોદામાં જીરાના ભાવ ₹3,650 પડ્યા,મહેસાણામાં ખેડૂતોને એરંડાના રૂ.1320 નો ભાવ મળ્યો
Unjha, Mahesana | Oct 28, 2025 એશિયા ખંડના સૌથી મોટા ઊંઝા ગંજ બજારમાં દિવાળીના મીની વેકેશન બાદ વેપાર ધંધામાં શ્રી ગણેશ કરતા પ્રથમ દિવસે જ જીરાનો ભાવ ₹3,600 થી 3,650 સુધીના પડ્યા 11,000 બોરીની આવક પણ નોંધાઈ જ્યારે મહેસાણા માર્કેટયાર્ડમાં ઉઘાડતી બજારે એરંડાની 245 બોરી આવક રહી હતી.