વિજાપુર: વિજાપુર શાકમાર્કેટમા છેલ્લા છમાસથી શૌચાલય મૂતરડીની કામગીરી બંધ રહેતા આસપાસ ગંદકીથી વેપારીઓ પરેશાન
#jansamasya
Vijapur, Mahesana | Jul 28, 2025
વિજાપુરના શાકમાર્કેટ પાસે પાલીકા દ્વારા વેપારીઓ બહારથી શાકભાજી વેચાણ કરવા આવતા ખેડૂતોની સગવડ માટે પાલીકા દ્વારા શૌચાલય...