વલસાડ: કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
Valsad, Valsad | Oct 30, 2025 ગુરૂવારના 4:30 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં આજરોજ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં ડીવાયએસપી એકે વર્મા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.