બોટાદ: બોટાદ પોલીસ ને મળી મોટી સફળતા:9 ટ્રોલી અને 1 ટ્રેક્ટર સાથે 9.23 લાખની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો,1 આરોપી ઝડપાયો
Botad, Botad | Mar 10, 2025
બોટાદ ટાઉન પોલીસે મિલેટ્રી રોડ પરથી શંકાસ્પદ ટ્રેક્ટર અને ટ્રોલી સાથે રૂ.9.23 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો...