કોડીનાર: કોડીનારના પેઢાવાડાગામે બાબરવા નદીના કાંઠે LCB પોલીસે દેશીદારુની મીની ફેકટરી સાથે 2આરોપીઓને 47,920 ના મુદામાલ સાથે ઝડપ્યા
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે બાબરવા નદીના કાંઠે દેશી દારુની ફેકટરી ચાલતી હોય ની બાતમી LCB પોલીસને મળતા આજરોજ 6 કલાક આસપાસ રેડ કરતા 2 આરોપીઓ ને 47,920 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી .