ડેડીયાપાડા: પીપલોદ હોસ્પિ. થી સગર્ભા માતા ને રાજપીપળા સિવિલ હૉસ્પી. લાવતા એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસૂતિ કરાવી
ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને તાકીદની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા શરૂ થયેલી ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા હવે સગર્ભા મહિલાઓ માટે ખાસ ઉપયોગી બની છે. તેમાં અનેક મહિલાઓની પ્રસુતિ પણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં થઈ રહી છે.એવું જોવા જતા કોકમ વિસ્તાર ના 28 વર્ષના સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી. મોઝદા ખાતે કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા EMT સચિન મકવાણા અને પાયલોટ રમેશ વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચી સગર્ભા મહ