પંચમહાલ જિલ્લામાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના ડૉક્ટર ના મુવાડા ગામે એક યુવતી પર રખડતા શ્વાને હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ડૉક્ટર ના મુવાડા ગામે રહેતા મીનાક્ષીબેન રાઠોડ નામના યુવતી આજે પોતાના ખેતરના વાડામાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક રખડતા શ્વાને તેમના પર હુમલો કરી દીધો હતો. શ્વાન એટલો હિંસક બન્યો હતો કે તેણે યુવતીને પગના ભાગે ગંભીર રીતે બ