બગસરા: શહેરમાં બાળ કેળવણી મંદીરના 94 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
બગસરા શહેરમાં બાળ કેળવણી મંદીરના 94 માં સ્થાપના દિન નિમિત્તે વિસરતી વિમુક્ત જાતિના 7 જેટલા સેન્ટરના બાળકો દ્વારા દેશ ભક્તિ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદીરની 1931 લાલચંદ ભાઇ વોરા દ્વારા સ્થાપવામાં આવેલ જેના 94 પુરા થતા રેટીયા બારસનો કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુંહતું..