મોરબી: મોરબીના રાજનગર ખાતે આમ આદમી પાર્ટીની સભામાં ફડાકાનો મામલે ભાજપ અગ્રણી શૈલેષ માકાસણાએ પ્રતિક્રિયા આપી આક્ષેપો નકાર્યા
Morvi, Morbi | Aug 8, 2025
મોરબીના રાજનગર ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીની સભા બાદ થયેલ લાફા કાંડ અને ત્યારબાદ થયેલ પોલીસ ફરિયાદને લઈને ભારતીય જનતા...