કતારગામ: રાંદેર ભોળા ભાગલ ખાતે ટ્રાફિક ચાર રસ્તા આજે 1000 સેકંડ થઈ જતા વાહક ચાલકો ને ભારે હાલાકી પડી હતી.
Katargam, Surat | Aug 28, 2025
સુરતના રાંદેર અને મોરા ભાગળ વિસ્તારમાં આજરોજ સિગ્નલ લાઈફમાં અચાનક બપોરે 1000 સેકંડ થઈ જતા વાહકચાલકોને ભારે હાલાકી પડી...