ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામે અંબિકા ભૂદેવ હિરેનભાઇ પંડયાનાં સાંનિધ્યમાં ચારસોથી વધુ લોકો પિતૃશ્રાદ્ધ કર્યું..
Ahwa, The Dangs | Sep 14, 2025 ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામ નજીકથી પસાર થતી અંબિકા નદીનાં પટમાં જ્યોતિશાચાર્ય અને કર્મકાંડી હિરેનભાઈ પંડયાનાં સાંનિધ્યમાં આજુબાજુ ગામનાં ચારસોથી વધુ સ્થાનિક આદિવાસીઓએ પોતાના પિતૃઓનુ પિતૃશ્રાદ્ધ કર્યું હતુ.વાંસદાનાંકંડોલપાડા ગામનાં સુપ્રસિધ્ધ કર્મકાંડી અને જ્યોતિશાચાર્ય હિરેનભાઈ પંડયાનાં ગોરપદ હેઠળ આ શ્રાદ્ધ કરવામાં આવ્યુ હતુ.આશરે ચારશોથી વધુ યજમાનોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હતુ.