થોડા દિવસ આગાઉ દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઝીંઝુવાડા પોલીસ મથક હેઠળ ફરિયાદ નોંધાયા મુજબ દસાડા ગ્રામ્યની એક માનસિક માનસીક મનોદિવ્યાંગ બાળા પર અજાણ્યા શખ્સ દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી જે બાબતે આરોપીને ઝડપતા પોલીસે પ્રતિક્રિયા આપી..
દસાડા: દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માનસિક મનોદિવ્યાંગ બાળા પર થયેલ દુષ્કર્મ બાબતે આરોપી ઝડપાતા પોલીસે આપી પ્રતિક્રિયા - Dasada News