સિહોર: ચેતવણી. શિહોર માં જોરદાર વરસાદથી ગૌતમેશ્વર તળાવ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા
Sihor, Bhavnagar | Jul 10, 2025
સવારથી શિહોર ની અંદર અવિરત વરસાદ ચાલુ છે ત્યારે સાંજના સમયે જોરદાર વરસાદ પડતા શિહોરનું ગોતમેશ્વર તળાવ અગાઉ ઓવર ફ્લો ...