માંગરોળ: કઠવાડા ગામે મહુવેજ તરફના જાહેર રસ્તાના માર્જિનની જગ્યામાં કંપનીએ કંમ્પાઉન્ડ વોલનુ કામ શરુ કરતા લોકોએ અટકાવ્યું
Mangrol, Surat | Jul 24, 2025
માંગરોળ તાલુકાના કઠવાડા ગામે મહુવેજ ગામ તરફ જવાના જાહેર રસ્તા ની અડોઅડ માર્જિન ની જગ્યા છોડ્યા વિના રાઈઝન એનર્જી...