ચોટીલા: ચોટીલા પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર ઇગ્લીશદારૂનો જથ્થો બોટલ નંગ-૧૯૧ કી.રૂ.૨,૬૬,૨૦૦ નો મુદ્
ચોટીલા ખાતે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જે.જાડેજા તથા પોલીસ સબ.ઇન્સ.શ્રી જે.વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ.શ્રી એન.એ.રાયમા નાઓએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી.ટીમ દ્વારા યોગીનગર વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામા આવેલ તે મળેલ ચોક્કસ બાતમી ના આધારે રેડ કરી હતી