ગીર ગઢડા: ગીરગઢડા રોડ પર મોડીરાત્રીના વરસાદી માહોલ વચ્ચે બે સિહણો આવી જતા રાહદારીના કેમેરામા દ્રશ્યો કેદ
Gir Gadhda, Gir Somnath | Jul 4, 2025
ગીરસોમનાથ જીલ્લામા છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેવામા વન્યજીવો પણ શહેરી વિસ્તાર અને રોડ પર આવતા હોય...