ચીખલી વિસ્તારમાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં ખેતીવાડી બજારોમાં (APMC) ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય કે ભેદભાવ થતો હોય તો વિડીયો બનાવી કે ફોટા પાડીને આમ આદમી પાર્ટીને જાણ કરવા વિનંતી. નવસારી જિલ્લામાં આવતી ખેતીવાડી બજાર (APMC) ના ખેડૂતો સાથે અન્યાય થાય તો પણ જાણ કરવી,