બાવળા: ધોળકા ખાતે મિરકુવામાં બેસતા વર્ષે અગ્રણી માજિદમિયાં મલેક દ્વારા સફાઈ કામદારોને મીઠાઈનું વિતરણ કરાયું
તા. 22/10/2025, બુધવારે બપોરે 12 વાગે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મિરકુવા મોહલ્લામાં અગ્રણી માજિદમિયાં મુસ્તુફામિયાં મલેક દ્વારા બેસતા વર્ષ નિમિત્તે સફાઈ કામદારોને મીઠાઈ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.