પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. ગોધરા તાલુકાના જૂનીધરી ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસની ટીમે લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. LCB પી.આઈ. એન.એલ. દેસાઈના માર્ગદર્શનમાં એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ અને હેડ કોન્સ્ટેબલ કૃષ્ણકાંતને મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂનીધરી ગામના ચામુંડા ચોક ફળિયામાં રહેતા પં