પાળીયાદ રોડ પર આવેલ ફેક્ટરીના હોઝમાંથી પુરુષની ડેડબોડી મળી આવતા ચકચાર
Botad City, Botad | Sep 27, 2025
પાળીયાદ રોડ પર આવેલ ચૂનો બનાવાની ફેક્ટરી માં અંદાજીત 54 ફૂટ ઊંડા હોઝમા પચાસ વર્ષીય પુરુષ ડેડબોડી હોવાનો કોલ ફાયર કન્ટ્રોલ રૂમ પર મળતા, બોટાદ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ખાતે પહોંચી ડેડબોડી બહાર કાઢી, આગળની કાર્યવાહી પોલીસ વિભાગને સોંપવામાં આવી હતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી