ભરૂચ: જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે DDO ની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ.
ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે DDO ની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ. એક્ઝિક્યુટિવ કમિટી, ન્યુટ્રીશન, FP ની મીટીંગ રાખવામાં આવી.જેમાં CDHO તમામ PO, THO અને અન્ય સભ્યો હાજર રહેલ હતા.