વાંકાનેર: વાંકાનેર ના સમઢીયાળા ગામ સુધીનો રસ્તો ખખડધજ હાલતમાં ફેરવાયો, ભારે વાહનોના કારણે પુલ બેસી જતા વાહન ચાલકો પરેશાન
Wankaner, Morbi | Sep 16, 2025 વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ સુધી જવાનો નેશનલ હાઇવેથી પાંચ કિલોમીટર લાંબો રસ્તો લાંબા સમયથી ભારે વાહનોની અવરજવરના કારણે ખખડધજ હાલતમાં ફેરવાયો હોય, ત્યારે આ રસ્તા પર ગતરાત્રિના એક ઓવર લોડેડ ભારે વાહનના કારણે રસ્તા પરનો મુખ્ય પુલ બેસી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે...