રાપર: અયોધ્યાપુરી વિસ્તારમાં પરિવાર બહાર ગામ જતાં જ ચોરીને અંજામ અપાયો, રોકડ સહિત રૂ.૭.૧૫ લાખના માલ મતાની તસ્કરી કરી
Rapar, Kutch | Jul 26, 2025
રાપરના અયોધ્યાપુરીમાં રહેતા અને સીસી ટીવી કેમેરા ઇન્સ્ટોલેશન અને રિપેરિંગ કરતા કારીગરના બંધ મકાનનું ઇન્ટરલોક તોડી ઘરમાં...