ખેરગામ તાલુકાના આછવણી મંદિર ફળિયા ખાતે આવેલું સુપ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના ધર્મચાર્ય પ્રભુ દાદા ધર્મની સાથે સામાજિક અને શિક્ષણની પણ ચિંતા કરતા આવ્યા છે તેમણે છેલ્લા બે વર્ષથી આછવણી તેમના નિવાસ સ્થાને રમાબા નામ આપી અંતરિયાળ આદિવાસી વિસ્તારની ગરીબ દીકરીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે ૩૬ જેટલી બાળાઓને રમાબા છાત્રાલયમાં રાખી તેમનો તમામ ખર્ચ પોતે ઉઠાવી રહ્યા છે ત્યારે આ આધુનિક યુગમાં બાળાઓને ડિજિટલ શિક્ષણ મળી રહે તે માટે માટે લેપટોપ વિતરણ