Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद

અમદાવાદ શહેર: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગેટ નંબર-5 નજીક દારૂની ખાલી બોટલ મળી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગેટ નંબર-5 નજીક દારૂની ખાલી બોટલ મળતા ચર્ચા જગાઈ. બેઠક વ્યવસ્થાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોસ્પિટલ પરિસરમાં શિસ્ત અને સુરક્ષા અંગે સવાલો ઊભા થયા.