રેલવેસ્ટેશન પર કપીરાજના બચ્ચાને કરંટ લાગતા ગંભીર હાલત. મસ્તીમાં મસ્ત વાંદરાનું બચ્ચું જીવતા વીજકરંટવાળી લાઈનને સ્પર્શી જતાં હેવી કરંટ લાગતા ઘાયલ થઈ નીચે પડ્યું હતું. ત્યારે અપડાઉન કરતા પેસેન્જરો તૅમજ સ્ટેશન માસ્તર ઓફિસના અધિકારી દ્વારા માનવતાધર્મ નિભાવી વાવી ગ્રુપ તૅમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમા ટેલિફોનિક જાણ કરી તેને પ્રાથમિક સુવિધા તૅમજ તેની રક્ષા કરી તેને તૅમજ તેનો જીવ બચાવવા કર્યાં પ્રયાસો.ત્યારે સાહસ કરી બચ્ચાને લઇ જતી તેની માતાની અદભુત મમતા.!