ખેરગામ: ખેરગામ તાલુકા સહિત જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે.ખેરગામ, ચિખલી, વાંસદા તાલુકામાં જનજાતિય ગૌરવ રથ પધારશે: સેવાસેતુ કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ સહિત વિવિધ સરકારી સેવાનો લાભ લેવા નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર અપીલ