મોરબી: મોરબીના ટીંબડીના પાટિયા પાસે હાઇવે પર પાણી ભરેલા ખાડાથી ગંભીર અકસ્માતની ભીતિ, એક કાર નમી ગઈ
Morvi, Morbi | Aug 22, 2025
મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે હાઇવે ઉપર મસ મોટા ખાડા મોટો અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. આજે એક કાર અહીં નમી ગઈ...