સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા બ્રિજ પરથી એક અજાણ્યા ઈસમ દ્વારા તાપી નદીમાં ફુદકો લગાવ્યો, સ્થાનિક લોકો દ્વારા સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા ઈસમને બહાર કાઢવામાં આવ્યો, બહાર કાઢી વાયર વિભાગના અધિકારી દ્વારા સીપીઆર આપવામાં આવ્યું, સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 અને પણ જાણ કરવામાં આવી, 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો