નવસારી: ગ્રીડ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકુટ પ્રસાદનું આયોજન
નવસારીના ગ્રેટ સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષ નિમિત્તે દર વર્ષે અંકુટ દર્શન નું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને ભગવાનને વિવિધ ભાતના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તજનો આ અન્નકૂટના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.