રાણપુર: તાલુકાના અલમપર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
Ranpur, Botad | Sep 21, 2025 સમગ્ર રાષ્ટ્રભરમાં "સેવા પખવાડિયા" નો પાવન પ્રારંભ થયો છે.આ સેવા પખવાડિયા અન્વયે બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના અલમપર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો તેમને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બાંભણિયા બ્લડ બેન્ક દ્વારા રક્ત 31 કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ય