ગાંધીનગર: TET ના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટરને રજૂઆત કરી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટરને રજૂઆત કરી કલેકટરને આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી વાત પહોંચાડવા રજૂઆત કરી 1 સપ્ટેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટે દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા કરી રજૂઆત ધોરણ 8 સુધી ભણાવતા તમામ શિક્ષકો માટે TET ફરજિયાત કરવામાં આવ્યું છે સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ નિયમને માત્ર ભવિષ્યની નિમણૂંકો પર લાગુ કરવો જોઈએ.આ નિર્ણય કારણે દેશના 20 લાખો શિક્ષકોને અસર થશે