બી.ડિવિઝન પોલીસે મહેસાણા GIDC પાસેથી દારૂ ભરેલી લોડીંગ ટ્રેલર ટ્રક સાથે 29,36,645 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
Mahesana City, Mahesana | Sep 4, 2025
આબુરોડ થી મહેસાણા ના ફતેપુરા બાયપાસ સર્કલ પસાર કરી મહેસાણા જીઆઇડીસી પાસેથી લોડીંગ ટ્રેલર માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ...