ધારી: પ્રેમ પરા વિસ્તારમાં ગટરના પાણી બજારમાં આવતા સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે પાલિકામાં પહોંચ્યા
Dhari, Amreli | Nov 11, 2025 ધારી બગસરા રોડ પ્રેમપરા વિસ્તાર માં રહીશો દ્વારા અનેક વાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલ ખરાબાનું પાણી બજારોમાં આવતા લોકો થયા પરેશાન તેને લઈને આજરોજ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે સ્થાનિક લોકો પહોંચ્યા હતા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે ..