દાંતીવાડા: દાંતીવાડાના ઇન્ચાર્જ ટીડીઓની સરકારી ગાડીમાં કાળા કાચ...
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા... દાંતીવાડાના ઇન્ચાર્જ ટીડીઓની સરકારી ગાડીમાં કાળા કાચ... એક તરફ પોલીસ દ્વારા હાલમાં જ જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી કાળા કાચવાળી ગાડીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ટીડીઓની જ સરકારી ગાડી બ્લેક ફિલ્મ વાળી રસ્તા પર દોડી રહી છે... સરકારી ગાડીને જ બ્લેક ફિલ્મ હોવાથી અનેક પ્રશ્નો ઉદ્ભવે છે... જ્યારે સામાન્ય નાગરિકની ગાડીમાંથી કાળા કાચ ઉતારવામાં આવી રહ્યા છે, ત્યારે સરકારી અધિકારી માટે અલ