જસદણ: જસદણ વિંછીયા પીજીસીએલ ઓફીસ બહાર એલ્યુમિનિયમ કોપર વાયર ચોરીમાં બે ઈસમો ને એલસીબી એ ધરપકડ કરી
Jasdan, Rajkot | Nov 24, 2025 વિછીયા પીધી સી એલ ઓફિસની બહાર એલ્યુમિનિયમ અને કોપર વાયર ની ચોરી ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે એલસીબી દ્વારા બે ઈસમો કચ્છના અંજાર અશોક જીવા બાબુ ભીખા ને ધરપકડ કરી હતી 9.45 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો