વડોદરા: વિવિધ શહેરોમાંથી 8 ટાટા હેરિયર કારની ચોરી સહિત 100 થી વધુ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી ઝડપાયો
Vadodara, Vadodara | Sep 9, 2025
વડોદરા : 100 થી વધુ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા દોઢ વર્ષથી વડોદરા હાલોલ અને સુરતમાંથી આઠ ટાટા હેરિયર કારની...