દસ્ક્રોઈ: દસ્ક્રોઇ મામલતદાર કચેરીમાં એ.સી.બીની સફળ ટ્રેપ: કોમ્પ્યુટર ઓપરેટર 15,000ની લાંચ સાથે ઝડપાયો
દસ્ક્રોઇ મામલતદાર કચેરીમાં એ.સી.બીની સફળ ટ્રેપ: કોમ્પ્યુટર ઓપરેટર 15,000ની લાંચ સાથે ઝડપાયો
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બીએ 18 સપ્ટેમ્બર, 2025ના રોજ દસ્ક્રોઇ મામલતદાર કચેરી ખાતે સફળ ટ્રેપ કરી કોમ્પ્યુટર ઓપરેટર પરાગકુમાર લક્ષ્મણભાઇ બારોટને રૂ. 15,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં આરોપીએ જમીનની...