કપરાડા: મોટાપોંઢા ખાતે જન સભાનું કરાયું હતું આયોજન, લોકસભા ઈન્ચાર્જ સહિત જિલ્લા પ્રમુખ હાજર રહ્યા
Kaprada, Valsad | Sep 15, 2025 ગતરોજ તારીખ 14 સપ્ટેમ્બર 2025 ના મોડી સાંજે અંદાજે 6 વાગ્યાના આસપાસ, મોટાપોંઢા જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીની એક વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના ઈન્ચાર્જ કમલેશ પટેલ સહિત જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાવિત હાજર રહ્યા હતા...