Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

થરાદ: નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની ગાંધીનગર ની ટીમ તપાસ અર્થે આવી.

India | Jun 11, 2025
થરાદમાં નિર્માણાધીન સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં હલકી ગુણવત્તાની કપચીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે કોંગ્રેસ પ્રમુખે એક વીડિયો વાયરલ કરીને કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા.સ્થાનિક નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવતા, ગાંધીનગરથી અધિકારીઓની એક ટીમ થરાદ પહોંચી હતી. આ અધિકારીઓએ સિવિલ હોસ્પિટલના બાંધકામમાં વપરાયેલ મટીરીયલ, ખાસ કરીને કપચીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

MORE NEWS

થરાદ: નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની ગાંધીનગર ની ટીમ તપાસ અર્થે આવી. - India News