નડિયાદ: પશ્ચિમ પોલીસે 31 ડીસેમ્બરના પૂર્વે મિશન રોડ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું.
નડિયાદ પશ્ચિમ પોલીસે 31 ડિસેમ્બરના તહેવારો પૂર્વે શહેરના મિશન રોડ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.