દાહોદ: 17 વર્ષીય યુવકે ઝેરી દવા આરોગતા પરિવારના લોકોમાં ચિંતા
Dohad, Dahod | Nov 11, 2025 દાહોદ નજીક આવેલા મધ્યપ્રદેશના 17 વર્ષે યુવાકે ઝેરી દવાવી હતી અગામી કારણોસર ઝેરી દવા ગટગટાવતા આરોગતા તાત્કાલિક પરિવારના લોકોને માલુ કરતા તેઓ ચિંતાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર માટે દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેઓની સારવાર કરવામાં આવી હતી