કેશોદ: કેશોદ ના સ્મશાન રોડ ઉપર આવેલ વાડ માં લાગી આગ, ફાયર ટીમ દ્વારા આગ ને કાબુ માં લેવામાં આવી
કેશોદના સ્મશાન રોડ ઉપર આવેલ વાડમાં દિવાળીના તહેવારને લઈને આગ લાગી હતી ત્યારે આગની જાણ આજુબાજુના લોકોને થતા લોકો દ્વારા ફાયર ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી ત્યારે ફાયર ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી