વડાલી: તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાને લઈ મામલતદારને આવેદનપત્ર અપાયુ
Vadali, Sabar Kantha | Aug 8, 2025
વડાલી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 12:00 વાગે તાલુકાના તમામ ગામડાઓના ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં રાસાયણિક ખાતરોમાં...