રાજકોટ પૂર્વ: રાજકોટના પટેલ નગર વિસ્તારમાં બુટલેગર વિપુલ ઠાકરના ઘરે પીસીબીનો દરોડો, રૂ.26.68 લાખની 780 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે
Rajkot East, Rajkot | Aug 24, 2025
રાજકોટ શહેરના પટેલ નગર વિસ્તારમાં પ્રોહિબિશન કન્ટ્રોલ બોર્ડ (પીસીબી) દ્વારા દારૂના વેચાણ પર દરોડો પાડવામાં આવ્યો છે. આ...