વાવ: માલસણ ગામ પાસેથી ₹ 14 લાખના વિદેશી દારૂ સાથે મુદામાલ પકડી પાડતી એલસીબી બનાસકાંઠા
માલસણ ગામ પાસેથી ભારતમાલા હાઇવે ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 2874 કિંમત રૂપિયા 6,17,456 મળી કુલ 14,47,356 મુદ્દામાલ પકડી પાડતી એલસીબી બનાસકાંઠા પોલીસ.વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે માલસણ ગામ પાસેથી ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટની બોટલના 2874 કિંમત 6,17,456 તથા creta ગાડીની કિંમત આઠ લાખ તથા મોબાઇલના કિંમત 30,000 મળે કુલ 14,47,356 નો મુદ્દામાલ પકડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.