મહેસાણાના બજારમાં સાંજે દિવાળીની ખરીદી કરવા ટુ-વ્હીલર પણ નીકળેલા દંપતિને ધોબીઘાટ નવરંગ ચોક માં રખડતી અને મારકણી બનેલી ગાય ટુ-વ્હીલર ચાલક યુવાને બરડા છાતી અને પીઠમાં ભેટા મારી હુમલો કર્યો હતો તેમની પત્ની પણ આ ગાયની અર્ફેટે આવી જતા બીજા પહોંચી હતી જેથી કરીને તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા