બગદાણાના બહુચર્ચિત મારામારીક કેસને લઈને શહેરમાં તળાજા તાલુકાના કોળી સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગના આગેવાનો ગેરહાજર રહ્યા હતા જોકે આ મુદ્દો આગેવાનો હાજર રહેશે કે નહીં તે બે દિવસથી મીડિયામાં ચર્ચામાં હતો
તળાજા: તળાજામાં કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું - Talaja News